રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 જૂન, 2025| Super Admin

પાટણ રંગરેજની ખડકી મા રહેતો શખ્સ રિક્ષામાં ગાજાની હેરાફેરી કરતાં ઝડપાયો

પાટણ રંગરેજની ખડકી મા રહેતો શખ્સ રિક્ષામાં ગાજાની હેરાફેરી કરતાં ઝડપાયો
પાટણ બી ડિવિઝન પોલીસે ગાજા ના જથ્થા સાથે રૂ. ૨,૦૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો પાટણ બી ડિવિઝન પોલીસે એક રિક્ષા ચાલકને ગાંજાની હેરાફેરી કરતા ઝડપી તેની પાસેથી રૂ. ૨,૦૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના બાબુના બંગલા નજીક આવેલ રંગરેજની ખડકીમાં રહેતા કેતન કચરાભાઈ પાનચંદ અંબાલાલ રાજપૂત ઉ.વ.૪૦ નાઓ પોતાની રિક્ષા નંબર જી. જે.-૨૪ વાય ૧૩૭૪ માં ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરી રહ્યો હોવાની પાટણ બી ડીવીઝન પોલીસ ને હકીકત મળતા પોલીસે ધટના સ્થળે પહોચી તેની પાસેથી ૩૫ ગ્રામ ગાંજો કિંમત રૂ.૩૫૦,એક મોબાઈલ ફોન અને રિક્ષા  મળીને કુલ રૂ.૨,૦૫,૩૫૦ ના મુદ્દામાલ સાથે તેની અટક કરી તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટની કલમ ૮(સી),૨૨(એ),૨૦ (૨)(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર