રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ29 એપ્રિલ, 2026| Super Admin

શંખેશ્વર ખાતે પોલીસ અને યુનિયન બેંકના સંયુક્ત ઉપક્રમે લોન મેળો યોજાયો, વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પ્રયાસ

શંખેશ્વર ખાતે પોલીસ અને યુનિયન બેંકના સંયુક્ત ઉપક્રમે લોન મેળો યોજાયો, વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પ્રયાસ

બે લાભાર્થીને લોન મંજુર કરાવી ચેક અર્પણ કરવામાં આવ્યો

શંખેશ્વર પોલીસ સ્ટેશન તેમજ યુનીયન બેંક ઓફ ઇન્ડીયા બ્રાન્ચ શંખેશ્વરના સંયુકત ઉપક્રમે લોન મેળો યોજાયો હતો જેમાં બે લાભાર્થીને લોન મંજુર કરાવી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક, રાધનપુર વિભાગ કુણાલસિંહ એલ.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્રારા રાજ્યમાંથી વ્યાજખોરી નેસ્તનાબુદ કરવાના આશયથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં લોન મેળાનુ આયોજન કરવા જણાવેલ હોઇ જે અનુસંધાને મહત્તમ જરુરીયાતમંદ માણસોને અધિકૃત બેંન્કો પાસેથી લોન અપાવવા પ્રયાસ કરવામા આવેલ. જે અનુસંધાને શંખેશ્વર પોલીસ સ્ટેશનના સંયુકત રીતે યુનીયન બેંક ઓફ ઇન્ડીયા શંખેશ્વર બ્રાન્ચ ખાતે લોનમેળાનું આયોજન કરી જરૂરીયાતમંદ માણસોને લોન મંજુર કરાવી કુલ-૦૨ લાભાર્થીને કુલ રૂ.૪,૫૦,૦૦૦ ના ચેક અર્પણ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

સંબંધિત સમાચાર