રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 મે, 2025| Super Admin

એસબીપુરા પાટિયા પાસે દારૂ ભરેલી રીક્ષા સહિત કુલ રૂ.4.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

એસબીપુરા પાટિયા પાસે દારૂ ભરેલી રીક્ષા સહિત કુલ રૂ.4.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પાલનપુર-અમદાવાદ હાઇવે પર એસબીપુરાના પાટિયા પાસેથી એક દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ હતી. પોલીસે દારૂ ભરેલી રીક્ષા સાથે રૂ.4.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલ.સી.બી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીના આધારે  નાકાબંધી કરી હતી. જેમાં એસબીપુરા પાટીયા પાસે સાસુમા હોટલની આગળ હાઇવે રોડ ઉપર રીક્ષા ગાડી  નં.GJ 38 WA 5755 ના ચાલક જય જસવંતકુમાર રાવળ રહે. ગોમતીપુર અમદાવાદ તથા શક્તિસિંહ શિવાજી ઠાકોર રહે.વામૈયા તા.સરસ્વતી જી.પાટણવાળાએ પોતાના કબ્જાની રીક્ષામાં ગે.કા અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-૨૩૨ કિ.રૂ.૨,૭૨,૩૫૪/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦, ૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૨,૩૫૪/- નો મુદ્દામાલ રાખી અનઅધિકૃત રીતે ઓટો રીક્ષામાં સંતાડી ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડી ગુનો કર્યો હોઈ આરોપીઓ વિરૂધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર