રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 ફેબ્રુઆરી, 2025| Super Admin

રાધનપુર અને ચાણસ્માના ગેસ્ટ હાઉસો અને એક ભંગારવાડા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

રાધનપુર અને ચાણસ્માના ગેસ્ટ હાઉસો અને એક ભંગારવાડા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

રાધનપુર અને ચાણસ્મામાં પાટણ એસઓજી પોલીસે હોટલ- ગેસ્ટ હાઉસો તથા એક ભંગારવાડા ઉપર સર્ચ રેડ કરીને અત્રે પાટણ કલેકટર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ના ભંગ બદલની ફરિયાદ નોધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ એસઓજી ટીમે ચાણસ્માના સહયોગ ગેસ્ટ હાઉસ અને સૂર્યા ગેસ્ટ હાઉસની સાથે સાથે રાધનપુરના વિશ્વાસ હોટલ અને રોયલ ઈન ગેસ્ટ હાઉસ પર ઓચિંતો છાપો મારતા હોટલ - ગેસ્ટ હાઉસ ના સંચાલકો એ પાટણ જિલ્લા કલેકટર વ મેજિસ્ટ્રેટના જાહેરનામાનુ પાલન કરેલ ન હોવાનું ધ્યાનમાં આવતાં ઉપરોક્ત હોટલ અને ગેસ્ટ હાઉસ ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો ટીમે ચાણસ્માના એક ભંગારવાડાની તપાસ દરમ્યાન સામે આવેલ જાહેરનામા ભંગની બાબતે ભંગારવાડાનાં માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર