રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 એપ્રિલ, 2026| Super Admin

પાટણમાં શ્રમજીવી વિસ્તારના 71 પરિવારોને નગરપાલિકાની નોટિસ, મકાનો ખાલી કરવા આદેશ

પાટણમાં શ્રમજીવી વિસ્તારના 71 પરિવારોને નગરપાલિકાની નોટિસ, મકાનો ખાલી કરવા આદેશ

વૈકલ્પિક જગ્યા ફાળવવાની માગ કરી ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચિમકી

પાટણના સિધ્ધપુર ચાર રસ્તા નજીક ડીસા હાઈવે પર આવેલા શ્રમજીવી વિસ્તારમાં વર્ષોથી રહેતા 71 પરિવારોને નગર પાલિકા દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ અપાતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે તો નોટિસ મળતા રહીશોમાં રોષ અને ફફડાટ વ્યાપી જતાં પરિવારજનો નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર ને રજુઆત કરવા પહોંચ્યા હતા.અને વૈકલ્પિક જગ્યા ફાળવવા માગ કરી જો યોગ્ય ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાત કરીશું તેવી સ્થાનિક મહિલાઓએ ગંભીર પ્રકારની ચીમકી આપી હતી. 

પાટણ શહેરના શ્રમજીવી વિસ્તારમાં રહેતા પરિવારજનોએ પોતાની હૈયાવરાળ વ્યકત કરતાં મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમો વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ ત્યારે પાલિકા દ્વારા ટુકી મુદત ની નોટિસ આપી તાત્કાલિક મકાનો ખાલી કરવા જણાવી રહ્યા છે ત્યારે આવા સમયે પરિવારના સભ્યો ને લઇ ને કયાં જવું તેની ચિંતા વ્યક્ત કરી તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માગ કરી તેઓની માગ તંત્ર દ્વારા સંતોષવામાં નહિ આવે તો મહિલાઓએ સામૂહિક આપઘાત કરવાની ચિમકી આપી હતી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર