રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભારે વરસાદના કારણે રસ્તો બંધ થતાં અરંટવાના 50 પરિવારોની હાલત કફોડી

ભારે વરસાદના કારણે રસ્તો બંધ થતાં અરંટવાના 50 પરિવારોની હાલત કફોડી
બે દિવસથી દુધ ભરાવવાનું બંધ છે ટાપુની જેમ રહીએ છીએ : ગામના નાગરીકો બનાસકાંઠાના સરહદી વાવ થરાદ જીલ્લામાં ભારે ચક્રવાત સાથેના વરસાદે તબાહી મચાવી છે.જેના કારણે સંખ્યાબંધ ગામોના અસંખ્ય ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યું છે. જોકે વર્ષ 2015 અને 2017માં વિનાશક પુર આવવા છતાં પણ કોઇ નક્કર આયોજનોના અભાવે પ્રજામાં ભારે રોષની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે. થરાદના અરંટવાના રાણભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રેલ નદી ચાલુ છે. થરાદ તાલુકાનું અરંટવા ગામ જ્યાં આજે પણ મુખ્ય માર્ગ બંધ છે, અરંટવા-ભોયલા-કિયાલ રસ્તો છે. ૫૦ કુટુંબોનું બે દિવસથી દુધ ભરાવવાનું બંધ છે. ટાપુની જેમ રહીએ છીએ, તંત્રને છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરી પણ કોઈ પરિણામો નથી આવતા નથી.લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઇને જવું પડતાંનો વિડીયો પણ ગ્રામજનોએ વાયરલ કર્યો હતો.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર