ઉલ્લેખનીય છે કે તાલુકા મથક લાખણી ખાતે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા ભાગમાં આવેલ મુખ્ય બજાર તેમજ હાઈવેની બાજુમાં પાણી ભરાઈ જાય છે.ચ્જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે ગેળા રોડ પર પાણી ભરાવાના કારણે પ્રસિદ્ધ શ્રીફળ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રજાજનો અને વેપારીઓ દ્વારા તાત્કાલિક નિકાસ વ્યવસ્થા સુધારવા સ્થાનિક તંત્ર પાસે માગ કરવામાં આવી છે કે, આવતા દિવસોમાં ભારે વરસાદના હવાલે વધુ નુકસાન ન થાય તે માટે પ્રાથમિક પગલાં લેવાં જરૂરી છે.લાખણીમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ: હાઇવે અને મુખ્ય બજારમાં ભરાયા પાણી

જાહેર રોડ,બજારો અને ખેતરોમાં પાણી ભરાયા, મેઈન બજારમાં ભોંયરાના શોપિંગમાં પાણી ભરાયાં
દુકાનદારોને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસવાની દહેશત; લાખણી:- હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના લાખણી સહિત અનેક વિસ્તારોમાં આજે શનિવારની વહેલી પરોઢથી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. લાખણી પંથકમાં વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડમાં રોડ રસ્તા બજાર અને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયાં હતાં. ધોધમાર વરસાદના પગલે લાખણી મેઈન બજારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.એટલું જ નહીં, હજુ વધુ વરસાદ થાય તો દુકાનોમાં પાણી ઘુસવાની શકયતા છે. ગેળા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારોને ફરી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જો કે બે શોપિંગની દુકાનોમાં પાણી ફરી વળતા પંચાયત દ્વારા પાણીનો નિકાલ કરાયો હતો. જ્યારે અસહ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે સાથે વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠેલા ધરતી પુત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ઉલ્લેખનીય છે કે તાલુકા મથક લાખણી ખાતે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા ભાગમાં આવેલ મુખ્ય બજાર તેમજ હાઈવેની બાજુમાં પાણી ભરાઈ જાય છે.ચ્જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે ગેળા રોડ પર પાણી ભરાવાના કારણે પ્રસિદ્ધ શ્રીફળ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રજાજનો અને વેપારીઓ દ્વારા તાત્કાલિક નિકાસ વ્યવસ્થા સુધારવા સ્થાનિક તંત્ર પાસે માગ કરવામાં આવી છે કે, આવતા દિવસોમાં ભારે વરસાદના હવાલે વધુ નુકસાન ન થાય તે માટે પ્રાથમિક પગલાં લેવાં જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે તાલુકા મથક લાખણી ખાતે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા ભાગમાં આવેલ મુખ્ય બજાર તેમજ હાઈવેની બાજુમાં પાણી ભરાઈ જાય છે.ચ્જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે ગેળા રોડ પર પાણી ભરાવાના કારણે પ્રસિદ્ધ શ્રીફળ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રજાજનો અને વેપારીઓ દ્વારા તાત્કાલિક નિકાસ વ્યવસ્થા સુધારવા સ્થાનિક તંત્ર પાસે માગ કરવામાં આવી છે કે, આવતા દિવસોમાં ભારે વરસાદના હવાલે વધુ નુકસાન ન થાય તે માટે પ્રાથમિક પગલાં લેવાં જરૂરી છે.ટેગ્સ:#Banaskantha District#Infrastructure Issues#Meteorological Department#Local Administration#Community Response#Heavy Rainfall#Weather Impact#Flooding#emergency measures#Lakhani#shopkeepers#Financial Losses#Rural Areas#Waterlogging#Public Roads#Agricultural Effects#Main Market#Gela Road#Disease Risk#Shrifal Hanumanji Temple
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
3 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
4 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
4 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
4 દિવસ પહેલા
