રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 મે, 2025| Super Admin

બનાસકાંઠામાં 2.13 લાખ ક્વિન્ટલ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાઇ

બનાસકાંઠામાં 2.13 લાખ ક્વિન્ટલ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાઇ
જિલ્લામા 21 માર્ચથી 45 સેન્ટરો પર રાયડાની ખરીદી કરાઇ રહી છે; ટેકાના ભાવે રાયડો વેચવા 59 હજાર ખેડૂતોએ નોધણી થઇ; બનાસકાંઠા જિલ્લામા સરકાર દ્વારા ગત મહિનાથી ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા 45 સેન્ટર પર ખેડૂતો પાસે થી 2.13 લાખ કિવન્ટલ રાયડા ની ખરીદી કરવામાં આવી છે જોકે જિલ્લામા ટેકાના ભાવે રાયડો વેચવા 59 હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે. રાજ્યમાં ખેડૂતોને રાયડાના પાકમાં પોષણશ્રમ ભાવ આપવા માટે રાયડા નો ટેકાનો ભાવ 1190 નક્કી કરી ખેડૂતો પાસે થી ગુજકોમાસલ દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામા 59 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા ઓનલાઇન નોંધણી કરાવી છે અને ગત. તા.21 માર્ચ 2025 થી જુદા જુદા 45 સેન્ટર પર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરાઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં 2.13.720 લાખ ક્વિન્ટલ રાયડાની ખરીદી કરવામાં આવી છે જેમાં ટેકાના ભાવે રાયડો ભરાવવા અંગે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને મેસેજ કરીને જાણ કરવામા આવે છે.

સંબંધિત સમાચાર