રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 નવેમ્બર, 2024| Super Admin

ભાભરના મીઠા ગામમાં શાળાઓ નજીક તમાકુ વેચતા 17 દુકાનદારો પકડાયા

ભાભરના મીઠા ગામમાં શાળાઓ નજીક તમાકુ વેચતા 17 દુકાનદારો પકડાયા
આરોગ્ય વિભાગ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડૉ.દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા  સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી નિચેની ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના 100 મીટરની ત્રીજીયામાં તમાકુનું વેંચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા 17 દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમનની ગાઈડ લાઈન મુજબ મીઠા ગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ 17 કેસ કરી 1700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કુવાળા આયુષ ઓફિસર ડો.નિકિતા પોરણિયા, પીએચસી હેલ્થ સુપરવાઈઝર ભીખાભાઇ પરમાર, લાખાભાઈ દેસાઈ, યોગેશભાઈ, લાલાભાઈ દેસાઈ, વિજયભાઈ કાળા, અરુણાબેન વગેરે જોડાયા હતાં.

સંબંધિત સમાચાર