રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયું

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયું

બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ ના પ્રા.નરેન્દ્રભાઈ પટેલ અને પ્રા.બૈશાખી પટેલના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ અંતર્ગત “પ્રશસ્ત” 13 માં વાર્ષિક કલા પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા પ્રદર્શન તા. 18 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી સામાન્ય નાગરિકને નિઃશુલ્ક આ પ્રદશૅન નિહાળવા માટે આમંત્રણ છે. આ પ્રદશૅનનુ આયોજન આટૅ ગેલેરી ડીપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગ, ગુણવંતી બેન સી.ચોકસી કલા ભવન જી.ડી.મોદી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ચિત્ર વિભાગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પ્રદશૅન બપોરે 3 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. પ્રદર્શનના પહેલા દિવસે શહેરના નામાંકિત ડોક્ટરો વેપારીઓ ચિત્રકલા પ્રેમીઓ ચિત્રકલાને નિહાળી ચિત્ર કલાકારોના ચિત્રોના વખાણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

સંબંધિત સમાચાર