સાબરકાંઠા ભાજપ દ્વારા સંકલ્પપત્ર એકત્રીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પપત્ર જાહેર કરતાં ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું છે.ત્યારે તેના અંતર્ગત સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે હિંમતનગર ખાતે તેના પ્રારંભમાં જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ,વિધાનસભા ચૂંટણી વિસ્તારક દામોદરજી અગ્રવાલ,પ્રદેશ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યા કુંવરબા પરમાર,જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા અને રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં સંકલ્પપત્ર એકત્રીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.