મોરબીમાંથી વધુ એકવાર નશીલી સીરપ ઝડપાઈ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં નશીલી સીરપનો કેર યથાવત્ છે. 7 લોકોનો ભોગ લીધા બાદ વધું એક વાર મોરબીમાંથી નશીલી સીરપ ઝડપાઈ છે. બેલા ગામ નજીકથી ખોડિયાર કોમ્પ્લેક્ષની દુકાનમાંથી 1710 નશીલી સિરપ ઝડપાઈ છે. મોરબી પોલીસે દુકાનદાર કમલ દેબનાથની અટકાયત કરી છે.

આ ઘટનાં અંગે મોરબી શહેર પોલીસે વધું તપાસ હાથ ધરી છે. મોરબીના બેલાં ગામ નજીક ખોડિયાર કોમ્પલેક્ષની દુકાનમાંથી 1710 નશીલી સીરપ ઝડપાઈ છે. સમગ્ર મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને દુકાનદારની અટકાયત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.