ઉપલેટા તાલુકાના લાઠ ગામે બાપ બન્યો હેવાન, સગી દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ

ગુજરાત
ગુજરાત

ઉપલેટા તાલુકાના લાઠ ગામે પિતા પુત્રીના સંબંધને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. સગા બાપે પોતાની 17 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું. માતા વિહોણી દિકરી પર હેવાન બાપે સતત 6 મહીના સુધી દુષ્કર્મ આચર્યુ.

પોતાની બાળકી સાથે દુષ્કર્મ આચરતાં દીકરીનાં પરદાદી જોઈ જતાં, સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પિતાના ડરના લીધે સગીરા ચૂપ રહેતી હતી.
પરદાદી ની ફરિયાદના આધારે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.