![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ttty.png)
CM ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ તેલંગણાના પ્રવાસે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસીય તેલંગણાના પ્રવાસે છે. દક્ષિણ રાજ્ય તેલંગણાના ભાગ્યલક્ષ્મી કસ્ટર ખાતે ચૂંટણીનો પ્રચાર કરશે. જે બાદ CM જનસભાનો સંબોધન કરશે. જનસભા પૂર્ણ કરીને ગુજરાતીઓ સાથે સંવાદ અને બેઠક યોજશે.
આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ તેલંગણાના પ્રવાસે જશે. તેઓ ત્યાં ભાગ્યલક્ષ્મી કસ્ટર ખાતે ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ત્યાં ગુજરાતી સમાજ સાથે સંવાદ કરશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે.