BREAKING: PM મોદીએ આપ્યો પોતાનો મત

ગુજરાત
ગુજરાત

  • પીએમ મોદીએ કર્યું મતદાન 
  • અમદાવાદની નિશાન શાળામાં કર્યું મતદાન

લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ત્યારે દેશના પીએમ મોદી રાણીપની નિશાન શાળા ખાતે મતદાન કર્યું છે.

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મત આપી દીધો છે. મત આપતા પહેલા PM તેમના ભાઈ સોમાભાઈને પગે લાગ્યા હતા. તો PM વોટ કરી રહ્યા હતા ત્યારે અમિત શાહ દરવાજા પાસે ઉભા રહ્યા હતા. PMના મતદાન મથકથી એક કિલોમીટર સુધી બેરીકેડિંગ કરાયું છે. દરમિયાન ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે PMએ મતદાન કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.