20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે બે હાથ ગુમાવનાર વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું

ગુજરાત
ગુજરાત

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન દરમિયાન એક અનોખી પણ લોકસાહી માટે ઉમદા ઉદાહરણ રૂપ ઘટના બની હતી જેને બિરડાવવા જેવી હતી, એક વ્યક્તિ દ્વારા ગુજરાતના નડિયાદમાં પગ વડે મતદાન કર્યું હતું. મતદારનું નામ અંકિત સોની છે.

અંકિતે નડિયાદના એક મતદાન મથક પર પગ વડે પોતાનો મત આપ્યો. તેણે કહ્યું, ’20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને માર્ગદર્શકના આશીર્વાદથી મેં મારું ગ્રેજ્યુએશન, સી.એસ.કર્યું, હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.