મોનોકિનીમાં એક્ટ્રેસ જિનલનો કાતિલ અંદાજ

ફિલ્મી દુનિયા

મુંબઈ, જીનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા રહે છે. હાલમાં અભિનેત્રીને હોટ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસે બ્લૂ મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.

Actress Ankita Dave Latest Photoshoot | Ankita Dave PHOTO: અભિનેત્રી અંકિતા  દવેનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો

જિનલ જોશીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. જિનલ જોશી તેની હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં આગ લગાવે છે. એક્ટ્રેસના ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે. તમે પણ જિનલ જોશીની આ હોટ તસવીરો પરથી નજર નહી હટાવી શકો. જિનલ મરાઠી એક્ટ્રેસ છે. તે પોતાના બોલ્ડ અંદાજને લઈ ચાહકો વચ્ચે સતત ચર્ચામાં રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.