ટી20 વર્લ્ડ કપ 2024 : આઈપીએલની સમાપ્તી પછી આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત

Sports
Sports

આઈપીએલ 2024ની સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સિઝનની ફાઈનલ મેચમાં રવિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં કોલકાતાની ટીમે હૈદરાબાદની ટીમને 8 વિકેટથી માત આપીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. ત્યારે હવે આઈપીએલની સમાપ્તી પછી આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થશે. ત્યારે જાણો આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ.

ખેલાડીઓ જ અમેરિકા પહોંચવાના બાકી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ એમાં સામેલ છે. જેમાં ભારત સિવાય અમેરિકા, કેનાડા, પાકિસ્તાન અને આયર્લેન્ડ સામેલ છે.

ન્યુ યોર્ક ખાતે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે , ત્યારબાદ તે જ સ્થળે 09 જૂન, 2024 ના રોજ પાકિસ્તાન સામે માર્કી મુકાબલો થશે. ત્યારબાદ ભારત અનુક્રમે 12 અને 15 જૂને યુએસએ અને કેનેડા સામે રમશે.

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), હાર્દિક પંડ્યા (VC), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.