સાબરકાંઠા જિલ્લામાં છ મહિલા પી.એસ.આઈ સહિત નવ પી.એસ.આઈ ની આંતરિક બદલીઓના હુકમ

સાબરકાંઠા
સાબરકાંઠા

લોકસભાની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં બદલીઓના દોર બાદ સાબરકાંઠા જિલ્લામાં છ PSI સહિત નવ PSIની આંતરિક બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે. ત્યારે અગામી દિવસોમાં રાજ્યમાં અને જિલ્લામાં પણ બદલીઓનો રાઉન્ડ આવશે. ત્યારે હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન, હિંમતનગર ડિવિઝન મહિલા પોલીસ સ્ટેશન, ઇડર પોલીસ સ્ટેશન અને LIBમાં બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા બહારથી આવેલા PSIની પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

જુઓ કોની ક્યાં થઈ બદલી

એચ.જે.પટેલ – હિંમતનગર LIB

કે.જી.દેસાઈ- રીડર ટુ ના.પો.અધિ.હિંમતનગર વિભાગ

એમ.બી.મિસ્ત્રી- IUCAW હિંમતનગર

પી.એમ.ઝાલા- ઇડર પોલીસ સ્ટેશન

કે.યુ.ચૌધરી- હિંમતનગર બી ડિવિઝન

એમ.ડી.ચૌહાણ- હિંમતનગર બી ડિવિઝન

એમ.ડી.ગઢવી- હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન

સી.એચ.આસુન્દ્રા- IUCAW હિંમતનગર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.