ઉદેપુર-અસારવા ટ્રેનમાં મુસાફરની બેગમાંથી 24 બોટલ વિદેશી દારૂ મળ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

ઉદેપુર-અસારવા ટ્રેનમાં મુસાફરની બેગમાંથી 24 બોટલ વિદેશી દારૂ મળ્યો: આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર રેલવે તમામ આઉટ પોસ્ટ હદ વિસ્તારમાં પ્રોહી જુગારની વોચમાં હતા. તે વખતે રાત્રિના 8.20 કલાકે ઉદેપુરથી અસારવા ઇન્ટરસિટી ટ્રેન રેલવે સ્ટેશન પહોંચતા તેના પાછળના જનરલ કોચમાં એક ઈસમ શંકાસ્પદ જણાતા તેને પોલીસ માણસોની મદદથી પકડી પંચો રૂબરું તેનું નામ પૂછતાં શ્રવણકુમાર રામકુમાર ગુર્જર (ઉં.વ 21, રહે.ગામ કેસરીપુરા, તા.ઉદેપુરવાટી, જિ.જુંજનું, રાજસ્થાન)ને તેની પાસે રહેલ ટ્રોલી બેગ અને બગલથેલો ચકાસતા બંને બેગોમાંથી કુલ 24 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ 37,560નો મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.