પાટણ LCB એ રાધનપુરમાં થી વિદેશી દારૂ સાથે એક ઝડપ્યો બે શખ્સ ફરાર

પાટણ
પાટણ

પાટણ એલસીબી ટીમ આજ રોજ નાઈટ રાઉન્ડ પેટ્રોલીયગ હતી તે દરમિયાન એલસીબી ટીમ ને બાતમી મળેલ કે રાધનપુર પોલિસ સ્ટેશન ની હદ વિસ્તારમાં સબ્દલપુરા શેરગઢ જવાના માર્ગ જૂના ઇટવાડા  ની પડતર જમીન માં દારૂ સગેવગે કરી રહ્યા હતા તે દરમિયાન રેડ કરતા એલસીબી ની ટીમે દારૂ ઝડપી પાડયો હતો

રાધનપુર પોલિસ સ્ટેશન ની હદ વિસ્તારમાં સબ્દલપૂરા શેરગઢ ગામ નજીક જૂના ઇટવાડા પડતર જમીનમાં બળવંત ઉર્ફે લાલો નિરાશ્રિત ઠાકોર ,અંબારામભાઈ નિરાશ્રિત ઠાકોર ,સંજયભાઈ રાણા વહેલી સવારે પાસ પરમીટ વગર નો વિદેશી દારૂ સગેવગે કરી રહ્યા હતા તે દરમિયાન પાટણ  એલસીબી ટીમે અચાનક રેડ કરતા કાળા કલરની એક્ટિવા લઈ વિદેશી દારૂની ને સગવગે કરતા હોય ત્યારે મહેશભાઈ  અંબારામ ભાઈ નિરાશ્રિત ઠાકોર ની અટકાયત કરતા દારૂ ક્યાંથી લાવેલ છે તેની પૂછપરછ કરતા સફેદ કલર ની આઇ20 કાર માં બળવંત ઉર્ફે લાલો નિરાશ્રિત ઠાકોર , સંજયભાઈ રાણા વિદેશી દારૂ લાવી ત્યાં ઉતારેલ હોય અને મહેશભાઈ ને દારૂ ની સગવગે કહેલ હોય ત્યારે પાટણ એલસીબી ની ટીમે એક કાળા કલરની એક્ટિવા જેની કિંમત રૂ.50.000 બે  મોબાઇલ.30.000  બિયર ની 886 બોટલ સહિત મળી કુલ 1.89.292 મુદ્દામાલ સાથે ઝડપી પાટણ એલસીબી ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.