રાધનપુર અને સમી તાલુકા FPSએસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર અને સમી ખાતે આવેલ નવીન તાલુકા સેવા સદન ખાતે આજરોજ સમી તાલુકા FPS એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.જેમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના રેશન ડીલરો જોડાયા હતા.રાધનપુર અને સમી ખાતે અસહકાર ચળવળ અંતર્ગત જથ્થો નહિ ઉપાડવા બાબત સસ્તા અનાજની દુકાન ધારકોએ રેશન ડીલરો રાધનપુર મામલતદારને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાધનપુર શહેર ની દુકાનો માં જે 20 હજાર કમિશન ફિક્સ કરેલું છે.જે કમિશન હજુ નાની દુકાનદારો ને મળતું નથી. નાના દુકાનદારો એટલે કે સસ્તા અનાજની દુકાનદાર સંચાલકો ને એ કમિશન મળતું નથી. બીજી તરફ અનાજની ઘટ ની બાબત છે જે માંગણી વર્ષોની સસ્તા અનાજ દુકાનધારકો સંચાલકોની ની રહી છે. જેને લઇને આજરોજ રાધનપુર તાલુકા FPSએશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.