ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સની ઉજવણી કરાઈ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 11 ફેબ્રુઆરી 2024ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સની ભવ્ય ઉજવણી કરાઈ. જેમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીઘો હતો
સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે, આ દિન વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં મહિલાઓની સંપૂર્ણ અને સમાન પહોંચ અને સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘વિજ્ઞાનના નેતૃત્વ હેઠળ, મહિલાઓ અને છોકરીઓની સ્થિરતા માટે એક નવો યુગ