![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/vij.png)
રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેની જીત
આજે ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે રાજસ્થાનની જાલરા પાટન બેઠક પરથી રાજસ્થાન પૂર્વ સીએમની વસુંધરા રાજેની જીત 53193 મતોથી જીત થઈ છે. રાજસ્થાનમાં ભાજપ 111 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 69 બેઠકો પર આગળ છે. 19 બેઠકો અન્યને જતી જણાય છે.