ભીલડીમાં પોલીસ અને બીએસએફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ

Other
Other

લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબંધ બની છે. જે અંતર્ગત દિયોદર (IPS) સુબોધ માનકર, ભીલડી પીએસઆઈ, એ.કે.દેસાઈ, અને બીએસએફના જવાનો સહિત ભીલડી પોલીસ જવાનો ફ્લેગ માર્ચ જોડાયા હતા. જેમાં ભીલડી ખાતે મુખ્ય માર્ગો પર ફરી હતી. ચૂંટણીઓને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ઉપરાંત બીએસએફની ટુકડીઓએ ફ્લેગ માર્ચ કરી હતી…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.