રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા6 જાન્યુઆરી, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવક ચાઈનીઝ દોરી સાથે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવક ચાઈનીઝ દોરી સાથે ઝડપાયો
વાઘેલાવાસમાંથી 42 ફીરકી જપ્ત, પોલીસે કાર્યવાહી કરી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસે ચાઈનીઝ દોરી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વાઘેલાવાસ વિસ્તારમાંથી એક યુવકને 42 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન જીગ્નેશકુમારને મળેલી બાતમીના આધારે પોલીસે વાઘેલાવાસમાં દરોડો પાડ્યો હતો. ત્યાં લોકેશ મુકેશભાઈ વાઘેલા (રહે. જનરલ પોસ્ટ ઓફિસ પાછળ, વાઘેલાવાસ, હિંમતનગર) થેલો લઈને ઊભો હતો. પોલીસે લોકેશ વાઘેલાના થેલાની તપાસ કરતા તેમાંથી 'મહક સિલ્વર મસાલા' લખેલા બે થેલા મળી આવ્યા હતા. આ થેલામાંથી કુલ 42 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી, જેની કિંમત આશરે રૂપિયા 21,000 આંકવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી લોકેશ મુકેશભાઈ વાઘેલા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી છે.        

સંબંધિત સમાચાર