રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 માર્ચ, 2025| Super Admin

પાટણ જિલ્લામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીને સન્માનિત કરી મીઠાઈ વિતરણ કરાઈ

પાટણ જિલ્લામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીને સન્માનિત કરી મીઠાઈ વિતરણ કરાઈ

પાટણ જીલ્લામાં પોલીસ મુખ્ય મથક પાટણ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન કાર્યક્રમમાં વી.કે.નાયીપોલીસ અધિક્ષક પાટણ તથા મહેન્દ્રસિંહ બી.સોલંકી, ના.પો.અધિક્ષક, મુખ્ય મથક પાટણ, આર.જી.ઉનાગર, પો.ઇન્સ. એલ.સી.બી. પાટણ તથા એન.ડી.પટેલ, રીઝર્વ પો.ઇન્સ., મુખ્ય મથક, તથા એસ.એન.ચૌધરી, પો.સ.ઈ., જીલ્લા ટ્રાફિક તથા મહિલા પોલીસ અધિકારી તેમજ મહિલા કર્મચારીઓ હાજર રહ્યા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે આજનો દિવસ મહિલાઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે યોગદાનને યાદ કરવાનો અને તેને સન્માનિત કરવાનો છે. "નારી તું નારાયણી છે, જગમાં તું કલ્યાણી છે, શક્તિનું તું રૂપ છે, વિરાટ તારી સહનશીલતા છે."નારી સશક્તિકરણ એ દુષણોને નાબુદ કરવાનો સૌથી અસરકારક માર્ગ છે તેમ જણાવી તેઓએ તમામ મહિલા પોલીસ કમૅચારીઓને પુષ્પ આપી મિઠાઇનું વિતરણ કયુઁ હતું.

સંબંધિત સમાચાર