રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 માર્ચ, 2025| Super Admin

પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું

પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના WDC ૨.૦ અંતર્ગત પાટણ જિલ્લામાં વોટર શેડ રથયાત્રાનું પાટણ જિલ્લાના ગાગલાસણ ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે યોજવામાં આવેલ વોટર શેડ રથ યાત્રા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેક્ટર આર.પી.જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જલસંગ્રહ ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જલસંચયની ઉમદા કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે બાગાયત ધ્વનીકરણ માટે વૃક્ષારોપણ દ્વારા શ્રમ દાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વોટર શેડ યાત્રા રથ ને જનજન ભાગીદારી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર