રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ફેબ્રુઆરી, 2025| Super Admin

દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટ બંધ કરાવવા ગ્રામજનોની માંગ

દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટ બંધ કરાવવા ગ્રામજનોની માંગ
ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરાઈ; દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટો ના કારણે લોકોના આરોગ્ય પશુપાલન તેમજ ખેતીને પણ નુકસાન થતું હોવાથી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરી ડામર પ્લાન્ટ કાયમી ખાતે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દાંતા તાલુકામાં ડામર પ્લાન્ટો આવેલા છે. આ ડામર પ્લાન્ટ ના કારણે માનવ,પશુ તેમજ ખેતી ને નુકસાન થઈ રહ્યું છે. જેને લઇ અગાઉ કલેકટર કચેરી, ખાણ ખનીજ વિભાગ, આરોગ્ય તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેથી થોડોક સમય પૂરતા આ ડામર પ્લાન્ટો બંધ થઈ ગયા  હતા પરંતુ ફરીથી આ પ્લાન્ટો ચાલુ થઈ જતા દાંતા તાલુકાના જશવંતગઢ (ભેમાળ) અને વજાસણ ના ગ્રામજનો દ્વારા આ મુદ્દાને લઇ જિલ્લા કલેકટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે 22 જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે. જેના કારણે લોકોના આરોગ્ય, પશુ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે. તંત્રને રજૂઆત કરવામાં આવતા ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર