રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 માર્ચ, 2025| Super Admin

ભિલડી પોલીસ દ્વારા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનોની હરાજી કરાઇ

ભિલડી પોલીસ દ્વારા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનોની હરાજી કરાઇ

ભિલડી પોલીસ દ્વારા ટુવ્હીલર, થ્રી વ્હીલર, ફોરવ્હિલર અને ટ્રક સહિતના વાહનોની હરાજી કરવામાં આવી હતી. ભિલડી પોલીસ સ્ટેશન પર પડેલા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રક સહિતના 74 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વાહનો રૂપિયા 5.81 લાખમાં વેચાયા હતા. પોલીસ લાઈન પર પડેલા 74 વાહનોની હરાજી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં 74 વાહનો જેમાં ભીલડી  પોલિસ સ્ટેશન ના 69 મોટર સાઈકલ બે ફોરવહિલ ગાડી તથા ત્રણ રિક્ષા મળી ને કુલ 74વાહન કિંમત 5.81 લાખ નક્કી કરવામાં આવી વેચાઈ હતી. જેમાં ભિલડી પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં હરાજી યોજાઈ હતી.

સંબંધિત સમાચાર