રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ10 જુલાઈ, 2026| Super Admin

વાવ પોલીસની મોટી સફળતા: કાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરનાર ટોળકી ઝડપાઈ

વાવ પોલીસની મોટી સફળતા: કાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરનાર ટોળકી ઝડપાઈ

થોડા દિવસો પહેલા વાવ પોલીસ મથકના વાવ શહેરના વિસ્તારમાં બને એક જ સમાજના જૂથ વચ્ચે કોઈ સામાજિક કારણોસર મામલો બીચકી જતાં એક બ્લેક કલરની આવી રહેલી કાર ઉપર એક પિકઅપ વાહન ભરીને આવેલા ટોળાએ તીક્ષણ હથિયારો તેમજ ધોકા લાકડીઓ વડે હુમલો કરી ગાડીને તેમજ તેમાં બેઠેલા લોકોને ઇજાઓ પહોંચતા વાવ પોલીસ મથક ખાતે જીવલેણ હુમલા સહિત અનેક ગંભીર પ્રકારની કલમો સાથે ગુનો નોંધાયો હતો. જોકે હુમલો કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.જિલ્લા પોલીસ વડા વાવ થરાદ ચિંતન તરૈયાના આદેશ અનુસાર વાવ પોલિસ મથકના પી.આઇ.એસ.એમ વસાવા તેમજ સ્ટાફ મિત્રો એ તપાસનો દોર શરૂ કરી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપીઓ પેકી મુખ્ય ત્રણ સૂત્રધારોમાંથી અરજણ પીરા રબારી રહે.ખી.વાસ તા.વાવ મુકેશ રગનાથ રબારી મેરાજ માદેવ રબારી બને રહે.વજાપર તા.ભાભર વાળાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ વાવ પી.આઇ.એસ.એમ.વસાવા ચલાવી રહ્યા છે.

ટેગ્સ:#Vav Police

સંબંધિત સમાચાર