રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય29 ઑગસ્ટ, 2025| Super Admin

IMFમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે ઉર્જિત પટેલ નિયુક્‍તી

IMFમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે ઉર્જિત પટેલ નિયુક્‍તી
RBIના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી મળી છે ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી છે RBIના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી મળી છે. તેમને આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. તેમને ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી છે. પટેલે ૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૬ ના રોજ રિઝર્વ બેંકના ૨૪મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્‍યો. તેમણે રઘુરામ રાજનનું સ્‍થાન લીધું. તેમણે વ્‍યક્‍તિગત કારણોસર ડિસેમ્‍બર ૨૦૧૮ માં ગવર્નર પદ પરથી રાજીનામું આપ્‍યું. પટેલને જાન્‍યુઆરી ૨૦૨૨ માં એશિયન ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બેંકના વાઇસ પ્રેસિડેન્‍ટ બનાવવામાં આવ્‍યા હતા. પટેલે આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળ, બોસ્‍ટન કન્‍સલ્‍ટિંગ ગ્રુપ અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મૂળના ઉર્જિત પટેલનો જન્‍મ ૨૮ ઓક્‍ટોબર ૧૯૬૩ ના રોજ કેન્‍યામાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ પણ કેન્‍યામાં મેળવ્‍યું હતું. તેમનું પૈતળક ગામ ગુજરાતના ખેડા જિલ્લામાં છે. લંડન યુનિવર્સિટીમાંથી બીએસસી કર્યા પછી, પટેલે ઓક્‍સફર્ડ યુનિવર્સિટીમાંથી એમફિલ અને યેલ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. ૧૯૯૦ થી ૧૯૯૨ સુધી, તેમણે અમેરિકા, મ્‍યાનમાર, ભારત અને બહામાસના ડેસ્‍ક તરીકે કામ કર્યું. પટેલે RBI ગવર્નર પદ પરથી રાજીનામું આપ્‍યા પછી, શક્‍તિકાંત દાસને સેન્‍ટ્રલ બેંકની જવાબદારી સોંપવામાં આવી.

સંબંધિત સમાચાર