રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ APMC ખાતે 5000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઈ-ખાતમુહૂર્ત કર્યું

પાટણ APMC ખાતે 5000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઈ-ખાતમુહૂર્ત કર્યું
નવા ગોડાઉનના નિર્માણથી સ્થાનિક સ્તરે જણસીના સંગ્રહની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે રૂ. 363 લાખના ખર્ચે નિમૉણ પામનાર 5000 મેટ્રિક ટન ક્ષમતાના આધુનિક ગોડાઉનનું મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરથી વર્ચ્યુઅલ માધ્યમથી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કયૉ બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ સુવિધાથી પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓને તેમની જણસીના સંગ્રહ માટે મોટી મદદ મળશે.પાટણ APMCના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના આર્થિક સહયોગ અને સહકારિતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ મોટા કદના ગોડાઉનની મંજૂરી મળી હતી, જે પાટણ અને ઉત્તર ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ પ્રસંગે પાટણ APMC ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોજેક્ટ આગામી સમયમાં પાટણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેતીવાડી અર્થતંત્રને વેગ આપશે.સહકારથી સમૃદ્ધિના મંત્રને સાર્થક કરવા માટે સહકારિતા મંત્રાલય દ્વારા APMC અને ગ્રામ્ય સ્તરની સેવા મંડળીઓને સક્ષમ બનાવવાની દિશામાં આ પ્રયાસ કરાયો છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને ખેડૂતોને તેમની જણસીના સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા પૂરી પાડવાનો આ ભગીરથ કાર્યનો મુખ્ય હોવાનું જણાવી પાટણ APMC પરિવાર અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ આ પ્રોજેક્ટને વિસ્તારના વિકાસ માટે અત્યંત મહત્વનો ગણાવ્યો હતો. નવા ગોડાઉનના નિર્માણથી સ્થાનિક સ્તરે જણસીના સંગ્રહની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. APMC ના સત્તાધીશોએ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનો વર્ચ્યુઅલ માધ્યમથી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવા બદલ આભાર વ્યક્ત કરી આધુનિક માળખાકીય સુવિધાઓ દ્વારા ખેતીવાડી બજારને વધુ સુદ્રઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.      

સંબંધિત સમાચાર