રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા22 ફેબ્રુઆરી, 2025| Super Admin

ઉનાવા માર્કેટયાર્ડ દૈનિક 8 ગાડી કપાસ સાથે એરંડા અને રાયડાની આવકો શરૂ

ઉનાવા માર્કેટયાર્ડ દૈનિક 8 ગાડી કપાસ સાથે એરંડા અને રાયડાની આવકો શરૂ
મણના એવરેજ ભાવ રૂ 1400 સુધીનાં જૉવા મળ્યા; ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની 8 ગાડી આવક જોવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ રૂપિયા 1400 સુધીનાં જોવા મળ્યા હતા. યોજાયેલ કપાસનો ઊંચો ભાવ રૂપિયા 1514 અને નીચો ભાવ રૂપિયા 1011 સુધીનો જોવા મળ્યો હતો. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી યોજાઈ હતી. જેમાં નીચો ભાવ રૂપિયા 1011તેમજ ઊંચો ભાવ રૂપિયા 1514 પડયો હતો. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકો આવી રહી છે. જેમાં ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણઅર્થે આવ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસનો પોષણશ્રમ ભાવ મળતાં ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈ અહી વેચાણ અર્થ આવે છે. એવરેજ કપાસના ભાવ રૂ 1400 સુધીના જૉવા મળ્યાં હતા. ઉનાવા ગંજબજારમાં એરંડાની દૈનિક આવક 194 બોરી ભાવ મણે રૂપિયા 1268 થી 1274 સુધીના જોવા મળ્યા હતા. એરંડા મહેસાણા જિલ્લામાંથી આવે છે. આ ઊપરાંત રાયડો દૈનિક બોરી 592 જોવા મળી રહી છેજ્યારે મણે ભાવ રૂપિયા 1011 થી 1152 જોવા મળ્યા હતા. જેમ જેમ આવકો વધશે તેમ ભોજનાલય શરૂ કરવામાં આવેશે તેમ ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર