રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા13 ઑક્ટોબર, 2025| Super Admin

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દિવાળીના તહેવારોને આગામી 18 થી 25 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દિવાળીના તહેવારોને આગામી 18 થી 25 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે
તા 27 ઓક્ટોમ્બર 2025 ના રોજ શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આગામી દિવાળીના તહેવારોને લઈ તા 18 થી 25 ઓક્ટોમ્બર 2025 સુધી બંધ રહેશે. તેમજ આગામી 27 ઓક્ટોમ્બર 2025 ના સોમવારથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. ઉનાવા કપાસ વેપારી એસોસિએશનની માગણીને ધ્યાનમાં લઈને તેમજ દિવાળીના જાહેર તહેવારો આવતા હોવાથી તા 18 થી 25 ઓક્ટોબર 2025 સુધી ઉનાવા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ તા 27 ઓક્ટોબર 2025 ના સોમવારના રોજથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું ઉનાવાનું તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે.      

સંબંધિત સમાચાર