રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ઑક્ટોબર, 2026| Super Admin

પાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં

પાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં

સવારે ડોકટર હાઉસ પાસે બાઇકમાં આગ:સાંજે ધનિયાણા ચોકડી પર એક્ટિવા સળગી ઊઠયુ

પાલનપુર શહેરમાં એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએ ટુ-વ્હીલરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે ડોકટર હાઉસ વિસ્તારમાં બાઇકમાં આગ લાગ્યા બાદ સાંજે ધનિયાણા ચોકડી પાસે એક્ટિવામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ધનિયાણા ચોકડી પાસે રસ્તા વચ્ચે એક્ટિવામાં આગ લાગતા વાહનચાલકોમાં દોડધામ મચી હતી. આગની જ્વાળાઓ ઊઠતાં સ્થાનિકોએ પાણીના ટેન્કરની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.

એક્ટિવામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ રસ્તા પરથી વાહન હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. જોકે, પાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર માં આગ લાગવાની ઘટનાએ વાહનચાલકોમાં ચર્ચા જગાવી છે.

સંબંધિત સમાચાર