રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 જૂન, 2025| Super Admin

હારીજ રાધનપુર હાઈવે માર્ગ પર ગત મોડી રાત્રે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમા બે લોકો ઈજાગ્રસ્ત બન્યા

હારીજ રાધનપુર હાઈવે માર્ગ પર ગત મોડી રાત્રે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમા બે લોકો ઈજાગ્રસ્ત બન્યા

પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી; મોડી રાત્રે  હારીજ-રાધનપુર હાઈવે પર CNG પેટ્રોલ પંપ નજીક સજૉયેલ ત્રિપલ અકસ્માતમા બે ઈસમો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં અને બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે દોડી જઈને આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી માહિતી મુજબ ગુરૂવારે મોડી રાત્રે રાધનપુર તરફથી આવી રહેલી એક કારે આગળ જતી બીજી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે આગળની કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.આ ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોય બનાવને પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર