રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

દિયોદર રૈયા પાસે વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી સાથે બે ઈસમો ઝડપયા

દિયોદર રૈયા પાસે વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી સાથે બે ઈસમો ઝડપયા
રાજસ્થાનના સંચોરથી દારૂ ભરીને ભાવનગર કાઠિયાવાડ લઈ જવાનો હતો વિદેશી દારૂ બનાસકાંઠા એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના સંચોર થી એક ઇકો ગાડી દારૂ ભરી ગુજરાત તરફ આવી રહી છે. જે આધારે દિયોદર તાલુકાના રૈયા ગામ પાસેથી દારૂ ભરી ને ઇકો ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેસ્થાન થી એક ઇકો ગાડી નંબર GJ.08.CC.9857 ની ગાડીમાં દારૂ ભરી નીકળે છે તેવી બાતમી ના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી બાતમી ના આધારે પોલીસે ગાડી રોકાવી અંદર તપાસ કરતા ઇકો ગાડીમાં બનાવેલ ચોર ખાના માંથી અલગ અલગ બ્રાન્ડ ની કુલ વિદેશી દારૂ બોટલ નંગ 562 કુલ કિંમત રૂપિયા 1,75,574 મળી આવતા પોલીસે ગાડી કિંમત ત્રણ લાખ રૂપિયા કુલ મળી 4,75,574 નો મુદામાલ કબ્જે લઈ ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર (૧) અલ્પેશભાઈ મુળજીભાઈ મકવાણા તથા (૨) દિનેશભાઈ ગોહિલ બને રહે ભાવનગર ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે દારુ ભરીને જતી ગાડીને ઝડપી લેતા બૂટલેગરો માં ભારે ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત સમાચાર