રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ15 એપ્રિલ, 2026| Super Admin

કાંકરેજ તાલુકા પંચાયતની વધુ બે બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરીફ

કાંકરેજ તાલુકા પંચાયતની વધુ બે બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરીફ

કાંકરેજ તાલુકા પંચાયત ફોમ ખેંચવાના દિવસે વધુ બે સીટ પર ભાજપ બિનહરીફ તાલુકા પંચાયત ની ૧૬ સીટો પર તેમજ જિલ્લા પંચાયતની બે સીટો પર ચૂંટણી યોજાશે. જેમાં ખીમાણા જિલ્લા પંચાયત તેમજ શિહોરી જીલ્લા પંચાયત સીટ પર ચૂંટણી યોજાશે. ઉંબરી ૧ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિતુભા વાઘેલા  બિનહરીફ  થયા હતા. તેમજ કંબોઈ ૧ સીટ પર સોમભા લક્ષ્મણ સિંહ સોલંકી ભાજપમાંથી બિનહરીફ થયા હતા. 

કાંકરેજ તાલુકા પંચાયત ઉંબરી ૧ સીટ ઉપર ચાર ફોર્મ ભરાયાં હતા. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. અને કંબોઈ ૧.પર સામેના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા જ્યાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા આમ કાંકરેજ તાલુકામાં ચાર તાલુકા પંચાયત ની સીટ અને એક જિલ્લા પંચાયતની સીટ બિનહરીફ થઈ હતી.

સંબંધિત સમાચાર