પાટણના સમી-શંખેશ્વર હાઇવે પરથી માટી ભરીને પસાર થઈ રહેલ ટ્રકના ચાલકે માર્ગ પરથી પસાર થતી ગાયને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક રોડ સાઈડ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.સમી - શંખેશ્વર હાઇવે માર્ગ પર ગાયના કારણે ટ્રક હાઇવે પરથી રોડ સાઈડ પલ્ટી ખાઈ જતાં ટ્રકમાં ભરેલ માલ સહીત ટ્રકને ભારે નુકશાન થયું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા.
સમી-શંખેશ્વર માર્ગ પરથી પસાર થતી ગાયને બચાવવા જતાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ

ટેગ્સ:#Traffic Incident#Road Safety#Community Response#No Injuries Reported#Truck Accident#Sami-Shankeshwar Highway#Animal Safety#Vehicle Overturn
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
22 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
2 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
