રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત9 ફેબ્રુઆરી, 2025| Super Admin

એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કિસ્સા; એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કિસ્સા; એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે રૂ.98,96,540ના કિંમતનું 1130 ગ્રામ સોનું ઘૂસાડવાનો પ્રયાસ કરનાર એક પેસેન્જરને આજે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. બીજા એક કેસમાં રૂ.823,29,471ના કિંમતનું 938.39 ગ્રામ સોનું ઝડપાયું છે. ત્રીજા પેસેન્જર પાસેથી 951.07 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. આજે એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ મળીને રૂ. 2.60કરોડનું અદાજે બે કિલો સોનું ઝડપાયું છે. દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર એસજી-16માં આ પેસેન્જર આવ્યો હતો. પેસેન્જરના સામાનની ચકાસણી કરવામાં આવતા તેની પાસેથી એક બ્રાન્ડડ મિક્સર બ્લેન્ડર મળી આવ્યું હતું. આ મિક્સર બ્લેન્ડરની વધુ તપાસ કરવામાં આવતા મોટરના હિસ્સામાં સોનું મૂકવા ઉપરાંત એક લંબગોળ સિલિન્ડર જેવા આકારનોકાળા રંગનો ગઠ્ઠો પણ મળી આવ્યા હતો. તેની અંદર પણ સોનું છુપાવવામાં આવેલું હતું. આ રીતે પકડી પાડવામાં આવેલું સોનું અંદાજે 1130 ગ્રમ હતું. પેસેન્જર રાજસ્થાનના ચિતોડગઢનો રહેવાસી છે. અમદાવાદના એર ઇન્ટેલિજન્ટ યુનિટના અધિકારીઓએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટિલિજન્સના સહયોગમાં આજે રૂ. 82,18,420ના કિંમતનું બીજું 938.39 ગ્રામ સોનું પણ પકડી પાડયું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટિલિજન્સના સહકારથી આ સોનું પકડી પાડયું છે. અબુધાબીથી અમદાવાદ અને શારજાહથી અમદાવાદ આવતા બે પેસેન્જરના એર પોર્ટ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર