રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 માર્ચ, 2025| Super Admin

ડીસાના બાઈવાડા ગામનું પીક અપ સ્ટેન્ડ પડું પડું હાલતમાં 

ડીસાના બાઈવાડા ગામનું પીક અપ સ્ટેન્ડ પડું પડું હાલતમાં 
ગ્રામજનો કહે છે વિકાસ ખોવાઈ ગયો છે ક્યાં નજરે પડે તો બાઈવાડા પીક અપ સ્ટેન્ડ સુધી મોકલશો વિકાસને, સમગ્ર ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરી ગતિશીલ ગુજરાત અને પારદર્શક વહીવટ સહિત મારું ગામ સુંદર ગામ જેવા સુત્રો આપવામાં આવી રહ્યા છે. જ્યાં વિકાસનું નામ પણ બોલતું નથી છતાં પણ ગુજરાતને વિકાસશીલ તરીકે અધિકારીઓ કાગળ પર ઓળખાવી રહ્યા છે. જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો ડીસા તાલુકાના બાઈવાડા ગામે રોડ પર ઉભેલ ST બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાક સમયથી પડું પડું હાલતમાં ઉભું છે. અને જર્જરિત હાલતમાં હોઈ મુસાફરો સહિત સ્થાનિકો ભયના નેજા હેઠળ પીક અપ સ્ટેન્ડમા બેસી જીવ જોખમમાં મુકી રહ્યા છે. બાઈવાડા ગામના જાગૃત નાગરિક રીતે જણાવ્યું હતું કે આ બાબતે અમે તંત્રો અનેક રજવાતું કરે છતાં અમારું પીકઅપ બસ સ્ટેન્ડ દેખાતું નથી બાઈવાડા ગામમાં અનેક મુલાકાત લે છે પણ અમારું પીકઅપ બસ સ્ટેન્ડ જલ્દી હાલત દેખાતું નથી તો તાત્કાલિક ધોરણે પીકઅપ બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવે તેવી મારી માંગ છે. ચૂંટણીના પ્રચારમાં કેટલાય પ્રતિનિધિ પ્રચાર કરવા માટે સભાઓ ભરવામાં આવી હતી અને મોટા મોટા વાયદા પણ આપ્યા હતા પણ આદિન સુધી અમારો પીકઅપ બસ સ્ટેન્ડ બનવામાં આવ્યું નથી.

સંબંધિત સમાચાર