રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ17 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ એસઓજી ટીમે વરાણા નજીક થી ટ્રકમાંલઈ જવાતો શંકાસ્પદ ચોખાનો જથ્થો જપ્ત કર્યો

પાટણ એસઓજી ટીમે વરાણા નજીક થી ટ્રકમાંલઈ જવાતો શંકાસ્પદ ચોખાનો જથ્થો જપ્ત કર્યો

૩૬,૨૦૦ કિ.ગ્રા કિ.રૂ.૧૦,૮૬,૦૦૦ નો મુદ્દામાલ પકડી આગળ ની કાયૅવાહી હાથ ધરી; પાટણ એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે વરાણા નજીક થી પસાર થઇ રહેલ ટ્રક માંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ૩૬,૨૦૦ કિ.ગ્રા કિ.રૂ.૧૦,૮૬,૦૦૦ ના સાથે એક શખ્સને પકડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ દ્વારા મળતી હકીકત મુજબ એસઓજી.શાખા પાટણ દ્રારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ની સુચના આધારે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ સધન બનાવી મળેલી હકીકત આધારે  વરાણા ખોડીયાર હોટલ નજીક આવતા એક ટ્રક રજી.નં- RJ 03 GA-6455 માં તપાસ કરતાં ચોખાના કટ્ટા ભરેલા જણાઇ આવેલ જે બાબતે ટ્રક ચાલકને પૂછતા ચાલક મુદ્દામાલ બાબતે સાચી માહિતી ન આપતા હોઇ તેમજ આ મુદ્દામાલ બાબતે જરૂરી આધાર-પૂરાવા માંગતા તેઓએ ન આપતા ગલ્લા તલ્લા કરતાં ટીમે ચોખાનો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં ૩૬,૨૦૦ કિ.ગ્રા  કિં.રૂ.૧૦,૮૬,૦૦૦ નો સમી મામલતદાર ને રૂબરૂ બોલાવી ટ્રક તથા મુદામાલની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ચાલક સેરલ રમેશ દેવીલાલ રહે. છોટી સરવણ સલીયા બાંસવાડા રાજસ્થાન વાળાને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર