રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 નવેમ્બર, 2024| Super Admin

વાવ ના અપક્ષ ઉમેદવાર ની સભા એ ભાજપ કોંગ્રેસ ની ઉંઘ હરામ કરી નાખી

વાવ ના અપક્ષ ઉમેદવાર ની સભા એ ભાજપ કોંગ્રેસ ની ઉંઘ હરામ કરી નાખી

વાવ વિધાન સભા ની ચૂંટણી ના અપક્ષ ઉમેદવાર અને કદાવર નેતા એવા માવજીભાઈ પટેલે પોતાના માદરે વતન આકોલી ખાતે ગત રાત્રે એક મોટી જાહેર સભા નું આયોજન કર્યું હતું જેમાં વાવ બેઠક ના ઉત્તર ના 32 ગામો ની 10 હજાર થી વધુ જન મેદની ની  ભેગી થઈ હતી. જે જન મેદની જોઈ ભાજપ કોંગ્રેસ ની ઉંઘ હરામ થઈ ગઈ હતી. 

જોકે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે દરેક સમાજ ને યાદ કરી જનતા નો હું ઉમેંદવાર છું.તેમ કહી મતો ની માંગ કરી હતી. માવજીભાઈ પટેલ ને ચૌધરી સમાજ સહિત દરેક સમાજ નું પણ સમર્થન મળી રહ્યું છે. તેઓ પોતાના બેટ ના નિશાન થી સિક્સરો લગાવી રહ્યા છે. .જેમ જેમ દિવસો નજીક આવતા રહે છે.તેમ તેમ ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે

સંબંધિત સમાચાર