બાજુ માં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દીવાલ ઉભી છે. બાળકો વારંવાર આ દીવાલ પાસે કૂદમ કુદ કરે છે. જો ભવિષ્ય માં આ ભયજનક દીવાલ ધરાષ્ય થઈ તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘટી સાબિત થઈ શકે છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય એ બે માસ અગાઉ જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવા છતાં જવાબદાર તંત્રનું પેટ નું પાણી હલતું નથી. સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં આ જર્જરિત દીવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓ ના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે.વાવની પ્રા. શાળા નંબર 2 માં આવેલી ભયજનક દીવાલ શાળાના વિદ્યાર્થીઓ માટે ભયજનક

શાળાના આચાર્ય એ બે માસ અગાઉ આ ભયજનક દીવાલ ને દૂર કરવા લેખિત માં રજુઆત છતાં તંત્રનું પેટ નું પાણી હલતું નથી.
તાજેતર માં બે દિવસ અગાઉ રાજસ્થાન ના ઝાલાવાડ વિસ્તારની એક સ્કૂલમાં ચાલુ પ્રાર્થના એ સ્કૂલ નીજર્જરિત છત ધરાશય થતા 60 થી વધુ વિદ્યાર્થીઓ દટાયા હતા.જેમાંથી 7 વિદ્યાર્થીઓ ના મૂર્તદેહો ગ્રામજનોએ બહાર નીકળ્યા છે. જો કે વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તમામ સુવિધાઓ થી સજ્જ એવી વાવ પ્રા. શાળા નંબર 2 આવેલી છે. જેમાં ધોરણ 1 થી 8 ના અંદાજે 500 થી વધુ ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. એક એકર જમીન માં બનેલી આ શાળામાં રમત ગમત નું મેદાન આવેલું છે. તે મેદાન પર રિશેષ ના સમયે બાળકો કિલોલકુંજ કરતા હોય છે.
બાજુ માં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દીવાલ ઉભી છે. બાળકો વારંવાર આ દીવાલ પાસે કૂદમ કુદ કરે છે. જો ભવિષ્ય માં આ ભયજનક દીવાલ ધરાષ્ય થઈ તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘટી સાબિત થઈ શકે છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય એ બે માસ અગાઉ જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવા છતાં જવાબદાર તંત્રનું પેટ નું પાણી હલતું નથી. સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં આ જર્જરિત દીવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓ ના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે.
બાજુ માં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દીવાલ ઉભી છે. બાળકો વારંવાર આ દીવાલ પાસે કૂદમ કુદ કરે છે. જો ભવિષ્ય માં આ ભયજનક દીવાલ ધરાષ્ય થઈ તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘટી સાબિત થઈ શકે છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય એ બે માસ અગાઉ જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવા છતાં જવાબદાર તંત્રનું પેટ નું પાણી હલતું નથી. સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં આ જર્જરિત દીવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓ ના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે.ટેગ્સ:#Local Governance#Student Safety#Community Safety#School Administration#School Facilities#Child Welfare#Dilapidated Structures#Infrastructure Concerns#Parental Concerns#Urgent Action Needed#Vav Pvt. School No. 2#Dangerous Wall#Written Request#Jhalawar Incident
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
2 દિવસ પહેલા
