રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુરની ટ્રાફિક સમસ્યા અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કરાઈ રજુઆત

પાલનપુરની ટ્રાફિક સમસ્યા અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કરાઈ રજુઆત
35,000 મિસકોલની યાદી સાથે સી.એમ.ને કરાઇ રજુઆત; પાલનપુર ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા ગાંધીનગર જઈ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજુઆત કરાઈ હતી. પાલનપુરની ટ્રાફિકની વિકટ સમસ્યાના નિરાકરણ હેતુથી બનેલી ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે મળીને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજુઆત કરાઈ હતી. જેમાં સત્વરે બાયપાસ બનાવી ઓવર બ્રિજ બનાવવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત ભારે વાહનોને ડાયવર્ઝન આપવા જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી માંગ કરાઈ હતી. આ અંગે સીએમ કક્ષાએથી કહેવામાં આવ્યું હતું કે, જિલ્લાના પ્રશાસનને બોલાવીને સર્કલ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાય તેનું જાહેરનામું બહાર પડાશે. અને બાયપાસ નું કામ ઝડપી પૂરું થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. જરૂર પડે અંડર પાસ અને બ્રિજ પણ બનશે. સમિતિના 20 થી 35 સભ્યો જોડાયા હતા. જોકે, યોગ્ય પરિણામ નહીં આવે તો સીએમ ને ફરી આગામી દિવસોમાં સમિતિ દ્વારા રજૂઆત કરાશે.

સંબંધિત સમાચાર