રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2025| Super Admin

થરાદના રોડ પર તંત્ર દ્વારા રેઈજીંગ કરી પેવર પટ્ટાની કામગીરી કરાઈ

થરાદના રોડ પર તંત્ર દ્વારા રેઈજીંગ કરી પેવર પટ્ટાની કામગીરી કરાઈ

સરહદી પંથક થરાદ વિસ્તારમાં વધુ વરસાદ પડવાને લઈને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.જેમાં થરાદ તાલુકાના અનેક ગામોને જોડતા રોડ રસ્તા ધોવાઈ તેમજ તૂટી ગયા હતા.જો કે વરસાદના વિરામ બાદ તંત્ર દ્વારા તેનું સમારકામ હાથ ધરીને રિપેરિંગ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર હસ્તકના થરાદ તાલુકાના વિવિધ રસ્તાઓ પર ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડ ઉપર પડેલ ખાડાઓમાં પેચવર્ક તથા પેવર પટ્ટાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેની લોકો દ્વારા ખુબજ સરાહના કરવામાં આવી રહેલ છે. જેમાં થરાદ શહેરના અતિ મહત્વના ગણાતા રસ્તો થરાદ માર્કેટયાર્ડ રોડ (બાયપાસ રોડ) અને વજેગઢ નાનીપાવડ રોડના શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાવવા કારણે તેમાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હતા. જેમાં તંત્ર દ્વારા આ ભાગનું રેઈજીંગ કરી પેવર પટ્ટાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લઈ લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.      

સંબંધિત સમાચાર