રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ4 જૂન, 2026| Super Admin

થરાદ પોલીસની મોટી કાર્યવાહી: ખોરડાની સીમમાંથી દારૂ ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડ્યું

થરાદ પોલીસની મોટી કાર્યવાહી: ખોરડાની સીમમાંથી દારૂ ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડ્યું

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ સાહેબરેન્જ બનાસકાંઠા, પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબનાઓએ જીલ્લામાં પ્રોડી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા શ્રી એ.પી.ચૌધરી પો.ઈન્સ.એલ.સી.બી.વાવ-થરાદનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન થરાદ થી ડીસા તરફ જતા રોડ ઉપર ખોરડા ગામની સીમમાં એક શંકાસ્પદ પીક અપ ડાલુ રોકાવતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૦૪ કિ.રૂા.૧,૧૧,૫ર૮/- ની પકડી પાડેલ તેમજ પીક અપ ડાલાની કિં.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિં.રૂા.૫,૦૦૦/- તથા ઘઉં/બાજરીના કટ્ટા નંગ-૧૯ કિં.રૂા.૧૯,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ કિં.રૂા.૬,૩૫,૫ર૮ /- ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમને પકડી પાડી તેના વિરૂદ્ધ તથા દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાડી કરવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર