રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા25 જૂન, 2025| Super Admin

થરાદ; રોડ રિપેર કરવાની નાગરિકોની અને વાહન ચાલકોની માગણી

થરાદ; રોડ રિપેર કરવાની નાગરિકોની અને વાહન ચાલકોની માગણી
થરાદમાં રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ચોમાસુ શરૂ થયું પણ તંત્ર દ્વારા સમારકામ ના કરાતાં વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો; બળીયા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપોના આગલા ભાગમાં રોડ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે આ ખાડાઓને તંત્ર દ્વારા ક્યારે પૂર્વામાં આવશે થરાદ બસ સ્ટેશન આગળ રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને આ ખાડાના લીધે ચોમાસુ ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ જગ્યાએ ચોમાસામાં વરસાદ વરસે એટલે એસટી ડેપોની આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને પાણી ભરવાના કારણે વાહન ચાલકોને આખાડા નહિ દેખાય એટલે કોઈ દુર્ઘટના થવાની પણ સંભાવના સિવાય રહે છે, તો નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને વેપારીઓમાં માંગ ઉઠી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપો પાસે સહિતના જે ખાડાઓ રોડ ઉપર પડ્યા છે તેને ક્યારે સમારકામ કરવામાં આવશે

સંબંધિત સમાચાર