રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2026| Super Admin

કુંભારા ગામની અંદર વ્યસનને તિલાજલી આપવા માટે ઠાકોર સમાજનું એકતા સંમેલન યોજાયું

કુંભારા ગામની અંદર વ્યસનને તિલાજલી આપવા માટે ઠાકોર સમાજનું એકતા સંમેલન યોજાયું
કુટુંબની મહિલાઓ ગુટખા બુધાલાલ જેવા વેશનો કરે છે તે વેસલોને દૂર કરવા સૌ ઠાકોર સમાજના વડીલોએ નિર્ણય લીધો થરાદ તાલુકાના કુંભારા ગામના ઠાકોર સમાજના યુવાનોએ સર્વસંમતિથી વ્યસનને તિલાંજલિ આપીને એક અદ્ભુત પગલું ભર્યું છે આ યુવાનોનો સંકલ્પ છે કે દારૂ, તમાકુ, ગુટખા કે કોઈપણ નશીલા પદાર્થોથી દૂર રહીને જીવનને સ્વસ્થ, સમૃદ્ધ અને સફળ બનાવીશું આ પહેલ સમગ્ર કુંભારા ગામના ઠાકોર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થશે જ્યારે યુવા શક્તિ એકજૂટ થઈને વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો છે અને આ કાર્યમાં જે સાત સહકારની આપે તેમને 1100 રૂપિયા સુધીનો દંડ કરવાનો તેમજ જે દારૂ પીને આવે છે તેમને પોલીસને સોંપવા સુધીની કામગીરી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ગામથી લઈને રાજ્ય સુધી સકારાત્મક ફેરફાર આવે છે.  આપણે પણ આ યુવાનોની જેમ વ્યસનને હંમેશને માટે અલવિદા કહીએ અને નશા મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ એવા ઉદેશ સાથે કુંભારા ગામના ઠાકોર સમાજના ગ્રામજનો નિર્ણય લેવામાં આવ્યો.      

સંબંધિત સમાચાર